Sunday, 29 November 2020

દેના બેન્ક ખાતા નંબર

નીચે આપેલ લિંક પરથી દેના બેન્કમાં ખાતું ધરાવતા ગ્રાહકોએ 

દેના બેન્ક મર્જ થઈને નવી બેન્ક બેન્ક ઓફ બરોડા બનેલ હોવાથી ખાતા નંબર જુના બદલીને નવા આવેલ હોવાથી નવો ખાતા નંબર જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે

અહીંથી જૂનો ખાતા નંબર નાખીને નવો ખાતા નંબર મેળવો 

Thursday, 12 November 2020

યોજનાઓ

 

ગુજરાત સરકારની કુલ 118 યોજનાઓની માહિતી આ સાથે સામેલ છે જેની પીડીએફ ફાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉલોડ કરી શકાય છે.

ગુજરાત સરકારની યોજનાઓની વિગતો