Sunday, 14 June 2020

DD Girnar જોવો મોબાઈલમાં

તારીખ:-૧૫-૦૬-૨૦૨૦ થી ધોરણ:-૦૩ થી ૧૨ સુધીના ધોરણ પ્રમાણે વિષયવાઇઝ લાઈવ પસારણ ડિડી ગિરનાર પરથી થનાર હોવાથી DD Girnar ચેનલ મોબાઈલમાં જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

DD Girnar ચેનલ જોવા અહીં કલીક કરો

🇮🇳🇮🇳તા-૧૫/૬/૨૦૨૦ થી ડી.ડી. ગિરનાર પર નીચે મુજબ શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ થવાનું હોય દરેક ધોરણના બાળકોએ સમય અનુસાર પ્રસારણ નિહાળવું.
      સમય.                       ધોરણ
09.00 થી 09.30             3
 
09.30 થી 10.00             4

10.00 થી 10.30             5

10.30 થી 11.00             6

11.30 થી 12.00             7

02.30 થી 03.00             8

12.00 થી 01.00           9 અને 10
03.00 થી 12.00           11 અને 12
*DD GIRNAR ચેનલ*
ધોરણ ૦૬ થી ૧૨ સુધીના વિષયપ્રમાણેનું dd ગિરનાર પર થનાર પસારણનો કાર્યકમ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો

ધોરણ 06 થી 12 નું વિષય પ્રમાણેનું સમયપત્રક

No comments: