Friday, 22 May 2020

ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ

👌ગુજરાત બોર્ડનો આવરદાયક નિર્ણય

હવે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર નહિ જવુ પડે.

🔹ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા  1952 થી  અત્યાર સુધીની ધોરણ  10 ની અને  1976 થી  અત્યાર સુધીની ધોરણ  12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.

માત્ર  રૂ. 50 ઓનલાઈન ફી ભરી  ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો.


ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ડુપ્લીકેટ માર્કશીટ કેમ કઢાવવી તેની સંપૂર્ણ માહિતી👇

https://www.gsebeservice.com/Web/register

No comments: