👌ગુજરાત બોર્ડનો આવરદાયક નિર્ણય
હવે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર નહિ જવુ પડે.
🔹ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 1952 થી અત્યાર સુધીની ધોરણ 10 ની અને 1976 થી અત્યાર સુધીની ધોરણ 12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.
માત્ર રૂ. 50 ઓનલાઈન ફી ભરી ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ડુપ્લીકેટ માર્કશીટ કેમ કઢાવવી તેની સંપૂર્ણ માહિતી👇
https://www.gsebeservice.com/Web/register