Sunday, 29 November 2020

દેના બેન્ક ખાતા નંબર

નીચે આપેલ લિંક પરથી દેના બેન્કમાં ખાતું ધરાવતા ગ્રાહકોએ 

દેના બેન્ક મર્જ થઈને નવી બેન્ક બેન્ક ઓફ બરોડા બનેલ હોવાથી ખાતા નંબર જુના બદલીને નવા આવેલ હોવાથી નવો ખાતા નંબર જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે

અહીંથી જૂનો ખાતા નંબર નાખીને નવો ખાતા નંબર મેળવો 

Thursday, 12 November 2020

યોજનાઓ

 

ગુજરાત સરકારની કુલ 118 યોજનાઓની માહિતી આ સાથે સામેલ છે જેની પીડીએફ ફાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉલોડ કરી શકાય છે.

ગુજરાત સરકારની યોજનાઓની વિગતો

Tuesday, 16 June 2020

ઓનલાઈન હાજરી પુરવાની ફાસ્ટ સર્વર વાળી લિંક

ઓનલાઈન હાજરી પુરવા અહીં ક્લિક કરો

Sunday, 14 June 2020

DD Girnar જોવો મોબાઈલમાં

તારીખ:-૧૫-૦૬-૨૦૨૦ થી ધોરણ:-૦૩ થી ૧૨ સુધીના ધોરણ પ્રમાણે વિષયવાઇઝ લાઈવ પસારણ ડિડી ગિરનાર પરથી થનાર હોવાથી DD Girnar ચેનલ મોબાઈલમાં જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

DD Girnar ચેનલ જોવા અહીં કલીક કરો

🇮🇳🇮🇳તા-૧૫/૬/૨૦૨૦ થી ડી.ડી. ગિરનાર પર નીચે મુજબ શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ થવાનું હોય દરેક ધોરણના બાળકોએ સમય અનુસાર પ્રસારણ નિહાળવું.
      સમય.                       ધોરણ
09.00 થી 09.30             3
 
09.30 થી 10.00             4

10.00 થી 10.30             5

10.30 થી 11.00             6

11.30 થી 12.00             7

02.30 થી 03.00             8

12.00 થી 01.00           9 અને 10
03.00 થી 12.00           11 અને 12
*DD GIRNAR ચેનલ*
ધોરણ ૦૬ થી ૧૨ સુધીના વિષયપ્રમાણેનું dd ગિરનાર પર થનાર પસારણનો કાર્યકમ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો

ધોરણ 06 થી 12 નું વિષય પ્રમાણેનું સમયપત્રક

Monday, 8 June 2020

SSC-2023 ધોરણ:-10નું પરિણામ

ધોરણ:-૧0 SSC-2023 નું પરિણામ જોવામાં માટે નીચે આપેલ લિન્ક પરથી પોતાનો સીટ નંબર નાખીને જોઈ શકાશે.

પરિણામ જોવા અહી કલીક કરો

Friday, 22 May 2020

ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ

👌ગુજરાત બોર્ડનો આવરદાયક નિર્ણય

હવે ડુપ્લીકેટ માર્કશીટ માટે ગાંધીનગર નહિ જવુ પડે.

🔹ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા  1952 થી  અત્યાર સુધીની ધોરણ  10 ની અને  1976 થી  અત્યાર સુધીની ધોરણ  12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.

માત્ર  રૂ. 50 ઓનલાઈન ફી ભરી  ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો.


ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ડુપ્લીકેટ માર્કશીટ કેમ કઢાવવી તેની સંપૂર્ણ માહિતી👇

https://www.gsebeservice.com/Web/register

Wednesday, 13 May 2020

કન્યા સાક્ષરતા નિવાસી શાળા સરોત્રા પ્રવેશ ફોર્મ ધોરણ:-6

કન્યા સાક્ષરતા નિવાસી શાળા સરોત્રા પ્રવેશ ફોર્મ ધોરણ:-6 નું ફોર્મ નીચે આપેલ લિન્ક પરથી ભરીશકાશે.
પ્રવેશ ફોર્મ ભરવા અહી કલીક કરો 

Monday, 11 May 2020

પાઠ્યપુસ્તકો ધોરણ 1 થી 12

ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો નીચે આપેલ લિંક પરથી ડાઉલોડ કરી શકાશે

http://gujarat-education.gov.in/TextBook/Textbooks/new-syllabus2020.htm