Friday, 18 January 2019

કોર્ટ કેશ

કોર્ટમાં ચાલતા તમામ કેશનું સ્ટેટ્સ જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
http://gujarathc-casestatus.nic.in/gujarathc/#

Thursday, 3 January 2019

દરેક સરકારી કર્મચારીઓ એ અભ્યાસ કરવા જેવી બુક📕

ખાતાકીય તપાસ માટેની માર્ગદર્શન આપતી બુક..

ખાતાકીય તપાસ એટલે શું ?

સસ્પેન્ડ એટલે શું ?

ચાર્જશીટ એટલે શું ?

સરકારી સામાન્ય સિદ્ધાંત એટલે શું ?

ખુલાસો કઈ રીતે આપવો ?

આ બધા પ્રશ્નો નું સમાધાન આ બુક માં થી મળી રહેશે..
*બુકની PDF ડાઉનલોડ કરવા માટે⤵*
Dowload Here