Monday, 22 July 2019

આર.ટી.આઈ. અધિનિયમ 2005 ની માહિતી

આર.ટી.આઈ.હેઠળ કેવી રીતે અને ક્યારે કેટલી ફી ભરીને માહિતી મેળવી શકાય તેની વિગતવાર માહીતી.
આર.ટી.આઈ.2005 અધિનિયમની માહિતી

Wednesday, 17 July 2019

ખેલ મહાકુંભ

 *ખેલ મહાકુંભ 2019 તમામ રમતો અને રમત વાઇઝ ફોર્મની માહિતી સાથેની PDF ફાઈલ અને વેબસાઈટ* 
ખેલ મહાકુંભના ફોર્મની માહિતી

વેબસાઈટ
http://www.khelmahakumbh.org



અંશકાલીન કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબત

અંશકાલીન કર્મચારીઓના પગારમાં વધારો કરવા બાબતનો પરિપત્ર
પરિપત્ર અહીં થી ડાઉલોડ કરો

Monday, 8 July 2019

લૉન માહીતી

સ્વરોજગાર માટે લૉન કોને મળી શકે અને કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી જોવા નીચેની લિન્ક પરથી જોઈ શકાય છે.
લૉન કેવી રીતે તેની માહીતી જોવા અહીં ક્લિક કરો

Sunday, 30 June 2019

શાળાના નિયમો

શાળાના તમામ નિયમો અને નિભાવવાના રજીસ્ટરની વિગત જોવા નીચે આપેલ લીન્ક પરથી માહીતી ડાઉલોડ કરો.
Download Here

Monday, 25 March 2019

ગુજરાત કરિયર મિત્ર એપ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્રારા આયોજિત અભિરુચિ કસોટી માટે નીચે આપેલ લીન્ક પરથી ગુજરાત કરિયર એપ ડાઉલોડ કરો
ગુજરાત કરીયર મિત્ર એપ અહીંથી ડાઉલોડ કરો.
એપનો ઉપીયોગ કઈ રીતે કરવો તેની માહિતી અહીથી ડાઉલોડ કરો

Saturday, 23 March 2019

ગ્રામ પંચાયત

પોતાના ગામમાં વપરાયેલ ગ્રાન્ટની વિગત જાણવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરીને જોઈ શકો છો .http://www.planningonline.gov.in/ReportData.do?ReportMethod=getAnnualPlanReport

Thursday, 28 February 2019

Saturday, 23 February 2019

આયુષમાન ભારત યોજના


આ લિંક આયૂષ્માંન ભારત યોજના ની છે.જેમા state,district,taluka,village panchayat નું નામ લખી.submit કરતા તમારા ગામ ના સમાવેશ વ્યક્તિ ની યાદી આવશે.જો નામ હોય તો C. H. C. હોસ્પિટલે રુ.30 ભરવાથી કાર્ડ મળશે.
પોતાના ગામની યાદી અહીં થી ડાઉલોડ કરો.

Monday, 4 February 2019

True Copy list for Self

ક્યાં સર્ટિફિકેટ સ્વપ્રમાણિત કરીને આપી શકાય.તે અંગેની માહેતી નીચે લિન્ક પર આપેલ છે.


https://drive.google.com/file/d/1PS0G9yOSy7erU5DWxnWtFW6hMpPvkvxP/view?usp=drivesdk

Friday, 1 February 2019

રેશનકાર્ડ નો મળવાપાત્ર જથ્થો ચેક કરો

રેશનકાર્ડ નો મળવાપાત્ર જથ્થો પોતાનો રેશનકાર્ડ નંબર નાખીને ચેક કરો નીચે આપેલ લિંક પરથી

રેશનકાર્ડ નો જથ્થો અહીંથી ચેક કરો

Friday, 18 January 2019

કોર્ટ કેશ

કોર્ટમાં ચાલતા તમામ કેશનું સ્ટેટ્સ જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
http://gujarathc-casestatus.nic.in/gujarathc/#

Thursday, 3 January 2019

દરેક સરકારી કર્મચારીઓ એ અભ્યાસ કરવા જેવી બુક📕

ખાતાકીય તપાસ માટેની માર્ગદર્શન આપતી બુક..

ખાતાકીય તપાસ એટલે શું ?

સસ્પેન્ડ એટલે શું ?

ચાર્જશીટ એટલે શું ?

સરકારી સામાન્ય સિદ્ધાંત એટલે શું ?

ખુલાસો કઈ રીતે આપવો ?

આ બધા પ્રશ્નો નું સમાધાન આ બુક માં થી મળી રહેશે..
*બુકની PDF ડાઉનલોડ કરવા માટે⤵*
Dowload Here