Wednesday, 7 May 2025

ધો.10 પરિણામ

ધોરણ 10 નું પરિણામ જોવા નીચે આપેલ લીક પર ક્લિક કરીને જોઈ શકાશે. માર્ચ-2025 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે.



ધોરણ 10 નું પરિણામ જોવા અહીં ક્લિક કરો 

Sunday, 22 September 2024

ઠાકરડા શબ્દ પર પતિબંધન

 ગુજરાત સરકાર દ્રારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર જેમાં ગુજરાતમાં વસતા ઠાકોર સમુદાયના લોકો અંગે જે ઠાકરડા શબ્દ વાપરવામાં આવે તેના પર પતિબંધન કરીને હવે ઠાકોર સંબધ  વાપરવામાં આવશે...

ઠાકરડા શબ્દ પર પતિબંધન અંગેનો પરિપત્ર

Wednesday, 8 May 2024

SSC-24 Result

ધો.10 નું પરિણામ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને જોઈ શકાશે..


પરિણામ જોવા અહીં ક્લિક કરો

Monday, 4 March 2024

બામણિયા ખાતે યોજાયેલ દાંતા તાલુકા કર્મચારી અને વિધાર્થી સન્માન સમારંભ

 ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દાંતા દ્રારા આયોજિત કર્મચારી અને વિધાર્થી સન્માન સમારંભ તા.03-03-2024 ના રોજ બામણિયા ખાતે યોજાયેલ જે જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરી જોઈ શકાશે...

દાંતા ઠાકોર સેના આયોજિત કર્મચારી અને વિદ્યાર્થી સન્માન કાર્યકમ જોવા અહીં ક્લિક કરો

Saturday, 23 December 2023

ઓનલાઈન ફરિયાદ રેશનકાર્ડ વિભાગ

 જાહેર વિતરણ વ્યવસ્થાનું અસરકારક સંચાલન કરવા માટે ગ્રાહક રેશનકાર્ડ મારફતે મળતો પુરવઠા વિશે કોઈ પણ ફરિયાદ ઓનલાઈન પોતાનો મોબાઈલથી ધરે બેઠા ફરિયાદ કરી શકાશે...


ઓનલાઈન ફરિયાદ કરવા અહીં ક્લિક કરો

Wednesday, 20 December 2023

આંગણવાડી મેરીટ યાદી

 ગામવાઇઝ મેરીટ યાદી જાહેર કરવામાં આવે છે જે ગામની યાદી જોવી હોઈ તે જિલ્લો પસંદ કરીને આપના ગામની યાદી પર કિલક કરીને જોઈ શકાશે ...

મેરીટ યાદી જોવા નીચે આપેલ યાદી પર કિલક કરીને જોવા વિનંતી.

પોતાના ગામની યાદી જોવા અહીં ક્લિક કરો

Tuesday, 24 August 2021

Ssc Reapter Result 2021

 ધોરણ 10 ના રીપીટર વિધાર્થીનીઓના પરિણામ જોવા આપેલ લિંક પર ક્લિક કરીને જોઈ શકાશે.

પરિણામ જોવા અહીં ક્લીક કરો

Tuesday, 10 August 2021

G-Shala Login

 જી-શાળા લોગીન કરવા નીચે આપેલ લિંન્ક પર ક્લીક કરીને કરી શકશો.G-Shala Login કરવા અહીં ક્લિક કરો

Sunday, 29 November 2020

દેના બેન્ક ખાતા નંબર

નીચે આપેલ લિંક પરથી દેના બેન્કમાં ખાતું ધરાવતા ગ્રાહકોએ 

દેના બેન્ક મર્જ થઈને નવી બેન્ક બેન્ક ઓફ બરોડા બનેલ હોવાથી ખાતા નંબર જુના બદલીને નવા આવેલ હોવાથી નવો ખાતા નંબર જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે

અહીંથી જૂનો ખાતા નંબર નાખીને નવો ખાતા નંબર મેળવો 

Thursday, 12 November 2020

યોજનાઓ

 

ગુજરાત સરકારની કુલ 118 યોજનાઓની માહિતી આ સાથે સામેલ છે જેની પીડીએફ ફાઈલ નીચે આપેલ લિંક પરથી ડાઉલોડ કરી શકાય છે.

ગુજરાત સરકારની યોજનાઓની વિગતો

Tuesday, 16 June 2020

ઓનલાઈન હાજરી પુરવાની ફાસ્ટ સર્વર વાળી લિંક

ઓનલાઈન હાજરી પુરવા અહીં ક્લિક કરો

Sunday, 14 June 2020

DD Girnar જોવો મોબાઈલમાં

તારીખ:-૧૫-૦૬-૨૦૨૦ થી ધોરણ:-૦૩ થી ૧૨ સુધીના ધોરણ પ્રમાણે વિષયવાઇઝ લાઈવ પસારણ ડિડી ગિરનાર પરથી થનાર હોવાથી DD Girnar ચેનલ મોબાઈલમાં જોવા માટે નીચે આપેલ લિંક પરથી જોઈ શકાશે.

DD Girnar ચેનલ જોવા અહીં કલીક કરો

🇮🇳🇮🇳તા-૧૫/૬/૨૦૨૦ થી ડી.ડી. ગિરનાર પર નીચે મુજબ શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ થવાનું હોય દરેક ધોરણના બાળકોએ સમય અનુસાર પ્રસારણ નિહાળવું.
      સમય.                       ધોરણ
09.00 થી 09.30             3
 
09.30 થી 10.00             4

10.00 થી 10.30             5

10.30 થી 11.00             6

11.30 થી 12.00             7

02.30 થી 03.00             8

12.00 થી 01.00           9 અને 10
03.00 થી 12.00           11 અને 12
*DD GIRNAR ચેનલ*
ધોરણ ૦૬ થી ૧૨ સુધીના વિષયપ્રમાણેનું dd ગિરનાર પર થનાર પસારણનો કાર્યકમ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લીક કરો

ધોરણ 06 થી 12 નું વિષય પ્રમાણેનું સમયપત્રક